તાજા સમાચાર

રાપર તાલુકો એ કચ્છ જીલ્લાના પૂરવ માં  ૧૫૩ કિમી આવેલ છે. આ વિસતારને  વાગડ તરીકે ઓળખવામાં  આવે છે. વાગડનો અર્થ લોકવાયકા મુજબ વા એટલે પવન અને  ગડ એટલે ૫થ્થર થાય છે . આ તાલુકાને  ગુજરાતમાં પછાત  તાલુકામાં ગણવામાં  આવેલ છે.

રાપર તાલુકામાં કુલ ૯૭ ગામો અને ૧૨૦ થી વધુ વાંઢો આવેલી છે. જેમાં ૭૯ પંચાયતો  આવેલી છે. જેમાં ૧૬ જૂથ પંચાયતો અને ૬૩ સ્વતંત્ર પંચાયતો આવેલી છે.

આ તાલુકો પછાત હોવાથી આ તાલુકામાં ઘણા પ્રસ્નો વણઉકલ્યા રહ્યા છે.જેમાં પીવાનું પાણી , શિક્ષણ , આરોગ્ય , લાઈટ , રસ્તા અને ગામતળ જેવી અનેક સમસ્યાઓથી  ઘેરાયેલો રહ્યો છે. આ પ્રસ્નો ની સમસ્યાઓના ઉકેલ માટે ગ્રામ પંચાયતોના સરપંચો દ્રારા અનેક વાર રજુઆતો કરેલ પણ આ સમસ્યાઓના કોઈ ઉકેલ મળેલ નહી .આથી તમામ સરપંચો આના ઉકેલ માટે એક નેજા હેઠળ સંગઠિત થઇને ગ્રામ પંચાયતના પાયાના પ્રસ્નો તથા પોતાના હક્ક – અધિકારો અને સરકારની  અન્યાયી નીતિ સામે ન્યાય માટે સંગઠિત થઇ અસરકારક રજૂઆત કરવા રાપર તાલુકા સરપંચ સંગઠનની રચના જાન્યુ  ૨૦૧૦મા રચના કરવામાં આવી. જેમાં ૭૯ પંચાયતોમાંથી ૬૭ ગ્રામ પંચાયતોના સરપંચો જોડાયેલા છે. જેમાં ૨૨

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s